રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં આખરે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ તપાસ

રાજકોટ: રાજકોટના TRP ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 32 મોતને ભેટ્યા છે. આ હિચકારી ઘટનાથી સમગ્ર રાજ્ય સ્તબ્ધ બની ગયું છે. આ સમગ્ર મામલે આજે શહેરના સી.પી રાજુ ભાર્ગવે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. રાજુ ભાર્ગવે જણાવ્યુ હતુ કે, આરોપીઓ પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. આ સાથે જ તેમણે જણાવ્યુ છે કે, ફાયર એનઓસીની કાર્યવાહી હજી ચાલી … Continue reading રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં આખરે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ તપાસ