Rajkot: ભૂલકાંઓ યુનિફોર્મ-સ્કૂલબેગ સાથે તૈયાર, પણ સ્કૂલો જ બંધ

રાજકોટઃ વેકેશન સૌને ગમતું હોય છે, પરંતુ વેકેશન પૂરું થાય એટલે સ્કૂલે જવાનું જરૂરી પણ છે અને માતાપિતા આની તૈયારી વેકેશનથી જ કરતા હોય છે. ગુજરાત સહિત રાજકોટમાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. ત્યારે આજે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે અનેક શાળાઓ બંધ રહી છે. કારણ કે રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડની ઘટનાના પગલે મનપાએ ફાયર … Continue reading Rajkot: ભૂલકાંઓ યુનિફોર્મ-સ્કૂલબેગ સાથે તૈયાર, પણ સ્કૂલો જ બંધ