નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનરનો સપાટો

રાજકોટ: નાના મૌવા પાસે આવેલ TRP ગેમ ખાતે સર્જાયેલ અગ્નિ કાંડ બાદ મનપા કચેરી હાથ ધરી કામગીરી,TRP અગ્નિકાંડ બાદ TP શાખા અને ફાયર વિભાગ દ્વારા રાજકોટના 18 વોર્ડમાં 18 ટિમ બનાવી અને છેલ્લા ત્રણ દિવસથી ફાયર એનઓસી તથા અન્ય બાબતો ની ચકાસણી કરી 40 જેટલા બાંધકામો સિલ કરવામાં આવ્યા અને નાની શક્તિ પૂરતી માટે અમુકને … Continue reading નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનરનો સપાટો