સાઉથ આફ્રિકામા રાજકોટના યુવાનને ચોરીના આરોપમાં કંપનીના માલિકે બનાવ્યો બંધક

રાજકોટ: રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતો અને બે વર્ષ પૂર્વે આફ્રિકા ગયેલ યુવક પર ચોરીમો આરોપ લગાવી તેના જ માલિક દ્વારા અપહરણ કરી એક મહિનાથી તેને બંધક બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે. કંપનીના માલિક દ્વારા યુવકના પરિવારજનોને વિડીયો કોલ કરીને આઠ હજાર ડોલર એટલે કે વીસ લાખ રૂપિયા આપવાની માંગ કરી હતી. જો કે આ … Continue reading સાઉથ આફ્રિકામા રાજકોટના યુવાનને ચોરીના આરોપમાં કંપનીના માલિકે બનાવ્યો બંધક