Rajkotમાં સીલિંગ કાર્યવાહીનો વેપારીઓ વિરોધ નોંધાવ્યો, હોટેલ-રેસ્ટોરન્ટ એક દિવસ માટે બંધ

રાજકોટ : રાજકોટ અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા કોર્પોરેશનના ફાયર તંત્ર દ્વારા હોટેલ-રેસ્ટોરન્ટમાં ફાયર સેફટી નિયમોના ભંગ બદલ સીલિંગ પ્રક્રિયા શરૂ કરી છે. જો કે તંત્ર દ્વારા નોટિસ આપ્યા વિના કામગીરી કરવામાં આવતી હોવાની વેપારીઓએ ફરિયાદ કરી છે. તેમજ કોર્પોરેશનના ફાયર વિભાગની આ મનમાની વિરુદ્ધ હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. તેમજ આજે બુધવારે એક … Continue reading Rajkotમાં સીલિંગ કાર્યવાહીનો વેપારીઓ વિરોધ નોંધાવ્યો, હોટેલ-રેસ્ટોરન્ટ એક દિવસ માટે બંધ