રાજકોટમાં બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે રાજસ્થાનથી ત્રણને ઝડપ્યા…

રાજકોટ: તહેવારની સિઝન બાદ રાજકોટમાં ચડ્ડી-બુકાનીધારીઓએ કરેલી ચોરીનો ભેદ પોલીસ ઉકેલી નાખ્યો છે. તહેવારની સીઝન હોવાથી બંધ મકાનોને ટાર્ગેટ કરીને ચોરી કરીને નાસી છૂટેલ ગેંગને રાજકોટ એલસીબી ઝોન 2, ક્રાઇમ બ્રાન્ચ અને યુનિવર્સિટી પોલીસે જુદા જુદા સ્થળેથી ઝડપીને મુદ્દામાલ કબજે કર્યો છે. ચોરી બાદ ટોળકી રાજસ્થાન તરફ ભાગી છૂટી હોવાની પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે … Continue reading રાજકોટમાં બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે રાજસ્થાનથી ત્રણને ઝડપ્યા…