ગેમઝોન અગ્નિકાંડ: બે ઝડપાયા,ચારની શોધખોળ-પોલીસ કમિશ્નર

શનિવારની સાંજે રાજકોટના આકાશમાથી ધોમધખતી ગરમી વરસાવતા સૂર્યનારાયણ અલોપ થાય તે પહેલા છેલ્લા કિરણની સાક્ષીએ જીવનનો કેટલોક આનંદ માણવા ગયેલા યુવાઓ બાળકો માટે ‘ગેમ ઝૉન’ બની ગયો ‘ડેથઝોન’. ટીઆરપી મોલમાં ચાલતા ગેમઝોનમાં ચાલી રહેલા વેલ્ડિંગ કામ અને તેમાથી ઝ્રરતા તણખાઓએ 32 કંધોતરની જિંદગી રીતસર ભૂંજી નાખી. આ ઘટના બાદ રાજકોટના પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફર્ન્સ સંબોધી … Continue reading ગેમઝોન અગ્નિકાંડ: બે ઝડપાયા,ચારની શોધખોળ-પોલીસ કમિશ્નર