પરિવારના હૈયાફાટ રુદન વચ્ચે TRP ગેમઝોન દુર્ઘટનામાં પ્રથમ મૃતદેહ પરિવારને સોંપાયો

રાજકોટ : શનિવારે સાંજે રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મૃત્યુ થયા છે. મોટભાગના લોકોના શરીર એટલી હદે બળી ચૂક્યા હતા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. અહીથી મળેલા માનવ અવશેષોના DNA ટેસ્ટ કરવા માટે ગાંધીનગર FSLખાતે મોકલવામાં આવ્યા હતા. અહિયાં DNA મેચ થઈ જતાં મૃતદેહોને તેના પરિવારને સોંપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ … Continue reading પરિવારના હૈયાફાટ રુદન વચ્ચે TRP ગેમઝોન દુર્ઘટનામાં પ્રથમ મૃતદેહ પરિવારને સોંપાયો