રાજકોટ અગ્નિકાંડઃ ગેમઝોનના માલિકોને ફટકાર્યો રુ. 26.21 કરોડનો દંડ

રાજકોટ: 25 મેના રોજ રાજકોટના કાલાવડ રોડ પર આવેલ TRP ગેમઝોન ખાતે સર્જાયેલ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે. આ ગેમ ઝોન જે જગ્યા પર બનાવવામાં આવ્યો હતો તે જગ્યામાં શરતભંગ થયો હોવાનું મામલતદારની તપાસમાં સામે આવ્યું છે. આ બાદ કલેકટર દ્વારા નોટિસ ફટકારીને TRP ગેમઝોનના સંચાલકોને રૂપિયા 26.21 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. … Continue reading રાજકોટ અગ્નિકાંડઃ ગેમઝોનના માલિકોને ફટકાર્યો રુ. 26.21 કરોડનો દંડ