રાજકોટમાં પીએમ મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રોજગાર મેળાનું લોકાર્પણ કરાયું.

રાજકોટ : શ્રી સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશન એડિટોરિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું .કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ કાર્યક્રમમાં આપી હાજરી. નોકરી મેળવનારને પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા.આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી આર પાર્ટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આભાર માનતા જણાવ્યું હતું કે વિકસિત ભારતનો સ્વપ્ન ધીમે ધીમે સાકાર થઈ રહ્યું છે … Continue reading રાજકોટમાં પીએમ મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રોજગાર મેળાનું લોકાર્પણ કરાયું.