રાજકોટ ‘ધરોહર’ લોકમેળાની તૈયારી પૂરજોશમાંઃ કલેકટર માટે પડકારરૂપ બનશે?

રાજકોટઃ સૌરાષ્ટ્રની આનબાન અને શાન તથા સંસ્કૃતિનું પ્રતિબિંબ એટલે લોકમેળો. રાજકોટનો લોકમેળો કરવા સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ગુજરાતીઓ ઉમટી પડે છે. હાલ લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે.અહીંના TRP ગેમઝોનના અગ્નિકાંડ બાદ પ્રથમ વખત મેળો યોજવામાં આવી રહ્યો છે ત્યારે પ્રશાસન માટે આ વખતે અનેક પડકારોનો સામનો કરવાની નોબત આવે તો નવાઈ … Continue reading રાજકોટ ‘ધરોહર’ લોકમેળાની તૈયારી પૂરજોશમાંઃ કલેકટર માટે પડકારરૂપ બનશે?