રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, લગ્ન પ્રસંગમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ
રાજકોટ: છેલ્લા ઘણા સમયથી પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભમાં ઘરેણા ચોરાવાની ઘટના સામે આવી હતી. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન નીચે પીએસઆઇ ડીસી સાકરીયા હેઠળ એક ટીમ બનાવી તપાસ શરૂ કરી પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન એસીપી ભરત બસીયા તથા પીઆઇ મેહુલ ગોંડલીયાનું સતત માર્ગદર્શન રહ્યું હતું. છ દિવસ સુધી રાજસ્થાન … Continue reading રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, લગ્ન પ્રસંગમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed