રાજકોટમાં યુનિ. પોલીસ સ્ટેશનની પંચાયત ચોકીમાં 25,000 લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો

રાજકોટઃ અહીંની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પંચાયત ચોકીમાં જામનગર એસીબી (એન્ટ કરપ્શન બ્યુરો)ના સફળ ઓપરેશનમાં કોન્સ્ટેબલને રંગેહાથે લાંચ લેતા ઝડપ્યો હતો. લાંચ લેનારા કોન્સ્ટેબલની ઓળખ વિપુલ ઓળકીયા તરીકે કરવામાં આવી છે, જ્યારે તેને રૂ. 25 હજારની લાંચ લીધી હતી. એની સાથે ભાવિન રૂઘાણી નામનો અન્ય શખસ પણ ઝડપાયો છે. ફરિયાદી વિરુદ્ધ થયેલી અરજીમાં હેરાન પરેશાન નહીં … Continue reading રાજકોટમાં યુનિ. પોલીસ સ્ટેશનની પંચાયત ચોકીમાં 25,000 લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો