રાજકોટ ભાજપમાંથી સસ્પેન્ડેડ બે મહિલા કોર્પોરેટરના કૌભાંડનું રેકર્ડ જ નથી બોલો!!!

ભારતીય જનતા પક્ષ છાતી ઠોકીને કહે છે કે અમે કોઈ કૌભાંડમાં સામેલ નથી. પરંતુ થોડા સમય પહેલા ગોકુલ નગર આવાસ યોજના અને સરકારી જમીન પર ગેરકાયદેસર ઓડિયો બાંધી અને દબાણ કરવાના સંદર્ભે ભાજપ એ બે કોર્પોરેટરોને સસ્પેન્ડ કર્યા હતા. આ પણ વાંચો : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં બે વર્ષમાં આટલા આવાસ બાંધવામાં આવ્યા રાજકોટની … Continue reading રાજકોટ ભાજપમાંથી સસ્પેન્ડેડ બે મહિલા કોર્પોરેટરના કૌભાંડનું રેકર્ડ જ નથી બોલો!!!