કઠોર કળિયુગઃ પેટના જણ્યાએ પૈસા માટે મા-બાપને એવો ત્રાસ આપ્યો કે…

જયપુર: રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં ગુરુવારે પાણીની ટાંકીમાંથી વૃદ્ધ દંપતીના મૃતદેહ મળી આવ્યા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર કરણી કોલોનીમાં રહેતા હજારી રામ વિશ્નોઈ અને તેમના પત્ની ચાવલી દેવીનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યા હતા. વળી પાણીની ટાંકી પાસે એક સુસાઈડ નોટ ચોંટાડેલી મળી આવી હતી, જેમાં … Continue reading કઠોર કળિયુગઃ પેટના જણ્યાએ પૈસા માટે મા-બાપને એવો ત્રાસ આપ્યો કે…