Gujarat માં આજે આ જિલ્લાઓમાં જોવા મળશે વરસાદી માહોલ

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) ધીરે ધીરે ચોમાસું(Monsoon 2024) સક્રિય બની રહ્યું છે. તેમજ હાલ ચોમાસું નવસારી સ્થિર થયું છે. જેના પગલે આગામી પાંચ દિવસ રાજ્યના અનેક જિલ્લામાં છૂટો છવાયા મધ્યમથી હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગત 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વિસાવદરમાં 26 મી.મી., ધરમપુરમાં 25, કપરાડામાં 24, થાનમાં 21 … Continue reading Gujarat માં આજે આ જિલ્લાઓમાં જોવા મળશે વરસાદી માહોલ