Gujarat ને ફરી ઘમરોળશે વરસાદ, બંગાળની ખાડીમાં સર્જાનાર ચક્રવાત કરશે અસર

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી છે. બંગાળની ખાડીમાં સર્જાનાર ચક્રવાતના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. અમદાવાદમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. દરમિયાન શુક્રવારે સાંજે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો … Continue reading Gujarat ને ફરી ઘમરોળશે વરસાદ, બંગાળની ખાડીમાં સર્જાનાર ચક્રવાત કરશે અસર