Gujarat માં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)છેલ્લા એકાદ અઠવાડિયેથી વરસી રહેલા વરસાદનું જોર મંગળવારથી ઓછું થયુ છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદ અને ગરમી એમ બેવડી ઋતુનો વારંવાર અનુભવ થયો હતો. ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો સિવાય રાજ્યમાં હાલ વરસાદની સંભાવના ન હોવાની આગાહી કરવામાં આવી … Continue reading Gujarat માં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed