ગુજરાતમાં મેઘ મહેર: દક્ષિણ અને મધ્ય ગુજરાત માધ્યમ વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છ હજુ કોરા

લાંબી રાહ જોવડાવ્યા બાદ ગુજરાત પર ફરી મેઘરાજાની કૃપા વરસી છે. છેલ્લા 24 કલાકથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો હતો. આજે રવિવાર સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં સૌથી વધુ ૨૫૩ મિલીમીટર(મિમી) વરસાદ પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકામાં નોંધાયો હતો, ત્યાર બાદ છોટા ઉદેપુરમાં … Continue reading ગુજરાતમાં મેઘ મહેર: દક્ષિણ અને મધ્ય ગુજરાત માધ્યમ વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છ હજુ કોરા