Rain in Ahmedabad: અમદાવાદમા વહેલી સવારે મેધરાજાની એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદઃ દક્ષીણ ગુજરાતમાં પહોંચતા નબળું પડેલું નૈઋત્યનું ચોમાસું(Monsoon)હવે ફરી સક્રિય થયું છે. ત્યારે અમદાવાદ છેલ્લા ઘણાં સમયથી વરસાદની ચાતકનજરે રાહ જોઈ રહેલા અમદાવાદીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે. આજે સોમવારે અમદાવાદમા વાદળ છાંયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં મેઘ મહેર થઇ હતી. એવામાં આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. … Continue reading Rain in Ahmedabad: અમદાવાદમા વહેલી સવારે મેધરાજાની એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક પ્રસરી