Gujaratમાં 97 તાલુકામાં મેઘમહેર, આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) હાલ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. તેવા સમયે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં હાલ રાજ્ય પર બે મોનસુન સિસ્ટમ સક્રિય છે. જેના પગલે અનેક જિલ્લામાં બે દિવસ અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે પણ રાજ્યમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેના … Continue reading Gujaratમાં 97 તાલુકામાં મેઘમહેર, આગામી પાંચ દિવસ વરસાદની આગાહી