ગુજરાતમાં વરસાદ વિરામ લેતો નથીઃ ગઈકાલ રાતથી અવિરત વરસે છે, જાણો આંકડા

અમદાવાદઃ ગુજરાતમાં માત્ર બે દિવસ જરાક પોરો ખાધા બાદ મેઘરાજા ફરી કામે લાગ્યા છે અને દક્ષિણ ગુજરાતને બાનમાં લીધું છે. સોમવારથી જ અહીં વરસાદે મંડાણ કર્યા છે અને ચોમેર ફરી પાણી જ પાણી દેખાય છે. આજે સવારે 6 વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં ઘણા વિસ્તારોમાં બેથી છ ઈંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 … Continue reading ગુજરાતમાં વરસાદ વિરામ લેતો નથીઃ ગઈકાલ રાતથી અવિરત વરસે છે, જાણો આંકડા