Weather Update: દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, ગુલાબી ઠંડીએ દસ્તક આપી, દિલ્હીમાં વધતું પ્રદૂષણ

નવી દિલ્હી : દેશના ઘણા ભાગોમાં હવામાન(Weather Update)બદલાઈ રહ્યું છે. જેમાં અનેક રાજ્યોમાં ગુલાબી ઠંડીએ દસ્તક આપી છે. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડ અને પંજાબમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. આ સાથે હવામાન વિભાગે ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ, ગુજરાત અને તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે … Continue reading Weather Update: દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, ગુલાબી ઠંડીએ દસ્તક આપી, દિલ્હીમાં વધતું પ્રદૂષણ