અમદાવાદમાં વીજળીના કડાકા અને વાજડી સાથે અનેક વિસ્તારોમાં વરસાદ…

અમદાવાદઃ ગુજરાતમાં (Gujarat) દિવાળીના ટાણે વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel)અને રાજ્યના હવામાન વિભાગે આગાહી (Rain forecast) કરી છે. રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની વિદાયને ટાણે બંગાળની ખાડીમાં સર્જાનાર ચક્રવાતના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થવાની આગાહી કરવામાં આવી છે. જેને પગલે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો … Continue reading અમદાવાદમાં વીજળીના કડાકા અને વાજડી સાથે અનેક વિસ્તારોમાં વરસાદ…