રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત : મોરબીથી શરૂ કરશે ન્યાય યાત્રા

ગાંધીનગર: કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. ઓગષ્ટ માસમાં રાહુલ ગાંધી કોંગ્રેસ દ્વારા આયોજિત થનાર ન્યાય યાત્રામાં હાજરી આપવાના છે. 1 થી 15મી ઓગષ્ટ સુધી રાજકોટ અગ્નિકાંડ, મોરબી પુલ દુર્ઘટના, હરણી દુર્ઘટના, તક્ષશિલા કાંડના પીડિતોને ન્યાય આપવા માટે કોંગ્રેસ ન્યાય યાત્રાનું આયોજન કરવાની છે. હાલ લોકસભા ચૂંટણીમાં 99 … Continue reading રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત : મોરબીથી શરૂ કરશે ન્યાય યાત્રા