પત્રકાર મિલનમાં પુરુષોત્તમ રૂપાલા નો નિખાલસ એકરાર “ભૂલ મારી જ છે “.

જ્યારે સમગ્ર દેશમાં ક્ષત્રિય આંદોલનને કારણે રાજકોટ સંસદીય બેઠક કેન્દ્રસ્થાને રહી છે ત્યારે ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આજરોજ પત્રકાર મિલન કર્યું હતું અને બહુ નિખાલસતાપૂર્વક સ્વીકાર્યું હતું કે આજે જ્યારે મતદાન પૂરું થઈ ગયું છે ત્યારે ફરી એક વખત ક્ષત્રિય સમાજને હું નમ્રતાપૂર્વક જણાવું છું કે જે કંઈ ભૂલ થઈ તે મારાથી થઈ છે અને … Continue reading પત્રકાર મિલનમાં પુરુષોત્તમ રૂપાલા નો નિખાલસ એકરાર “ભૂલ મારી જ છે “.