Loksabha Election 2024 : ગુજરાતના બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના સમર્થનમાં ચૂંટણી સભા ગજવશે પ્રિયંકા ગાંધી

ગુજરાતમાં 7 મેના રોજ 25 લોકસભા બેઠક માટે મતદાન યોજાશે. મતદાનને લઇને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવા સમયે પીએમ મોદીના બે દિવસ ગુજરાત પ્રવાસ બાદ હવે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી બીજી વાર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે. પ્રિયંકા ગાંધી 4 મેના રોજ ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં જાહેર સભાને … Continue reading Loksabha Election 2024 : ગુજરાતના બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના સમર્થનમાં ચૂંટણી સભા ગજવશે પ્રિયંકા ગાંધી