Gujarat માં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ, અનેક જિલ્લાઓ રહેશે વરસાદી માહોલ

અમદાવાદ : ગુજરાતમાં (Gujarat)સતત પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકોને જલદી રાહત મળવાની સંભાવના છે. જેમાં દેશમાં ચોમાસાએ(Monsoon)એન્ટ્રી મારી દીધી છે. તેમજ મુંબઈમાં(Mumbai)પણ 10 જૂન આસપાસ ચોમાસું પહોંચે તેવી શકયતા છે જ્યારે હવામાન વિભાગની(IMD)આગાહી મુજબ ગુજરાતમાં 15 જૂનની આસપાસ વિધિવત રીતે ચોમાસું બેસે તેવી સંભાવના છે.જો કે રાજ્યમાં હાલ પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ છે. જેના પગલે … Continue reading Gujarat માં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ, અનેક જિલ્લાઓ રહેશે વરસાદી માહોલ