Gujarat માં દિવાળી પૂર્વે આરોગ્ય વિભાગ એકશનમાં, કડીમાં 43 હજાર કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ

મહેસાણાઃ ગુજરાતમાં(Gujarat)માં દિવાળી પૂર્વે આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે. જેમા વધુ એકવાર નકલી ઘીનો જથ્થો પકડાયો છે.મહેસાણા ફૂડ વિભાગ અને એલસીબીની ટીમે સ્થળ પરથી કુલ 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. તેમની કિંમત રૂપિયા1.24 કરોડ છે.દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે. પામ ઓઇલ અને … Continue reading Gujarat માં દિવાળી પૂર્વે આરોગ્ય વિભાગ એકશનમાં, કડીમાં 43 હજાર કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ