સૌરાષ્ટ્રમાં વાતાવરણ બગડતા જીરાના વાવેતરમાં વિલંબની સંભાવના

ઊંઝાઃ મહેસાણા જિલ્લા સહિત ગુજરાતમાં જીરાનો સૌથી મોટા ઊંઝા માર્કેટયાર્ડમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો નજીક હોવા છતાં આવક સામે જાવકની ઘરાકી સરખી રહી છે. હાલ ઊંઝા એપીએમસીમાં જીરાની દૈનિક આવકો 8થી 10 હજાર ગુણી જોવા મળી રહી છે. જેની સામે દેશાવર અને ફોરેન એકસપોર્ટની ઘરાકી 8થી 10 હજાર બોરી થઈ રહી છે. વાવેતર ઓછું અને … Continue reading સૌરાષ્ટ્રમાં વાતાવરણ બગડતા જીરાના વાવેતરમાં વિલંબની સંભાવના