રાજકોટમાં કૉંગ્રેસ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરાયા.

વિશ્વમાં સૌથી વધુ જૂઠ મોદીજી બોલી રહ્યા છે જૂઠ બોલવામાં પારિતોષિક મળવું જોઈએ: મુકુલ વાસનિકનાની બાળાઓ અને સગીરાઓ ગુજરાતમાં સલામત નથી: અમિતભાઈ ચાવડા રાજકોટ : આજરોજ રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાતના પ્રભારી રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનીક (જનરલ સેક્રેટરી AICC), ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજ્યસભાના … Continue reading રાજકોટમાં કૉંગ્રેસ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરાયા.