Ahmedabad માં યુવતીના પોલીસના કડવા અનુભવના આક્ષેપ સામે પોલીસે કર્યો આ ખુલાસો

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં યુવતીને ફરિયાદ નહિ લેવાનો કડવો અનુભવ થયો હોવાનો વિડીયો સોશીયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. યુવતીએ વિડીયો બનાવીને ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશ્નરને મદદ કરવા અપીલ કરી હતી. જો કે આ અંગે પોલીસે ખુલાસો કર્યો હતો કે આ તમામ આક્ષેપ પાયાવિહોણા છે. ગાડીને ટક્કર મારીને નીકળી ગયા હતા જેમાં … Continue reading Ahmedabad માં યુવતીના પોલીસના કડવા અનુભવના આક્ષેપ સામે પોલીસે કર્યો આ ખુલાસો