Ahmedabad માંથી બનાવટી ચલણી નોટો સાથે પોલીસે એકની ધરપકડ કરી

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી પૂર્વે વધુ એકવાર બનાવટી ચલણી નોટો(Fake Currency) ઝડપાઈ છે. જેમાં સુરત બાદ હવે અમદાવાદમાં (Ahmedabad) થી બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની બાપુનગર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 500ના દરની સાત અને 100ના દરની 539 નોટો જપ્ત કરી છે. આ નોટ પ્રકરણમાં રાકેશ રામ નામના આરોપીનું નામ તપાસમાં બહાર આવ્યું … Continue reading Ahmedabad માંથી બનાવટી ચલણી નોટો સાથે પોલીસે એકની ધરપકડ કરી