Vadodara સગીરા દુષ્કર્મ કેસમાં પોલીસને મળી સફળતા: પાંચ આરોપી ઝડપ્યા

વડોદરા: વડોદરા શહેરના ભાયલી સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કેસમાં 48 કલાકથી પોલીસ પકડથી દૂર ભાગી રહેલા આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. સામૂહિક દુષ્કર્મના આરોપીઓને પોલીસે ઝડપી પાડયા હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સામૂહિક દુષ્કર્મ કરનાર પાંચ આરોપીને ઝડપી લીધા છે. નવરાત્રીના પર્વમાં બનેલા ચોકાવનારા બનાવમાં વડોદરા શહેર પોલીસે ત્રણ … Continue reading Vadodara સગીરા દુષ્કર્મ કેસમાં પોલીસને મળી સફળતા: પાંચ આરોપી ઝડપ્યા