આજની આ ઇવેન્ટ એક છૂટીછવાઈ ઇવેન્ટ નથી પણ એક મોટા મિશનનો હિસ્સો છેઃ વડાપ્રધાન મોદી
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ આજે મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટ(RE Invest)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે વિશ્વના અનેક દેશોથી આવેલા સાથીઓને સંબોધન કર્યુ હતું. RE ઇન્વેસ્ટ કોન્ફરન્સની આ ચોથી આવૃત્તિ છે. તેમણે કહ્યું કે ત્રણ દિવસ અહીં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ કોન્ફરન્સથી આપણે એકબીજા પાસેથી કઈક શીખીશુ. આ કોન્ફરન્સથી … Continue reading આજની આ ઇવેન્ટ એક છૂટીછવાઈ ઇવેન્ટ નથી પણ એક મોટા મિશનનો હિસ્સો છેઃ વડાપ્રધાન મોદી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed