વડા પ્રધાન મોદી વાવોલ ગામ પહોંચ્યા, સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓને મળ્યા
ગાંધી નગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે (PM Modi Gujarat visit) આવ્યા છે, આ ત્રણ દિવસ દરમિયાન તેઓ રાજ્યના વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. મહત્વનું છે કે આવતી કાલે વડા પ્રધાનનો જન્મદિવસ છે, ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ તેઓ પહેલી વાર વતન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે સવારે તેઓ રાજભવનથી ગાંધીનગરના વાવોલ (Vavol) પહોંચ્યા … Continue reading વડા પ્રધાન મોદી વાવોલ ગામ પહોંચ્યા, સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓને મળ્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed