અમૃતકાળમાં મોદી: શું અડવાણી પેઠે ન. મો. પણ હવે માર્ગદર્શક મંડળમાં ?
સંઘના પ્રચારકથી ત્રણ-ત્રણ ટર્મ માટે ચૂંટાઈને વડાપ્રધાન બનેલા નરેન્દ્ર દામોદરદાસ મોદી હજુ હમણાં જ ત્રીજી વખત દેશની ધૂરા સંભાળી છે. (ટર્મ પૂરી થવા અંગે કેટલાક રાજનીતિક નિરીક્ષકોને આશંકા પણ છે ) એકાદ સપ્તાહ પહેલા સંઘ સુપ્રીમો મોહનરાવ ભાગવતે એક એવી ટિપ્પણી કરી જેનાથી,દેશના રાજનીતિક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો. ફ્લેશબેક – ભારતીય જનતા પાર્ટીનું સ્થાન રાષ્ટ્રીય … Continue reading અમૃતકાળમાં મોદી: શું અડવાણી પેઠે ન. મો. પણ હવે માર્ગદર્શક મંડળમાં ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed