PM Modi Gujarat Visit : પીએમ મોદી ગુજરાતથી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવશે

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi Gujarat Visit)સોમવારે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન ભુજ અને અમદાવાદ વચ્ચે દોડશે. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ મોદી પ્રથમવાર ગુજરાતની મુલાકાતે છે. ભુજ અને અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન સાથે અન્ય વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવશે. વંદે … Continue reading PM Modi Gujarat Visit : પીએમ મોદી ગુજરાતથી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવશે