PM Modi Birthday : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી, દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ પુસ્તક ભેટમાં આપ્યું

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો(PM Modi Birthday)74મો જન્મદિવસ છે. પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે જેથી સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીને રાજભવનમાં મળી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે પીએમ મોદીને પૂજ્ય દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ પુસ્તક ભેટમાં આપ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, વિશ્વના સર્વાધિક … Continue reading PM Modi Birthday : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી, દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ પુસ્તક ભેટમાં આપ્યું