PM Modi અને સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છી માંડુઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

અમદાવાદ : દેશવિદેશમાં વસેલા અને ગુજરાતમાં રહેલા કચ્છી લોકો અષાઢી બીજના દિવસની ઉત્સાહપૂર્વક રાહ જોતા હોય છે. અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ. કચ્છી નવા વર્ષની ઉજવણી રાજાશાહીના વખતથી થતી આવી છે. કચ્છ આગવો પ્રદેશ છે અને તેની કળા અહીંના લોકો એ તેની વિશેષતા છે. અષાઢી બીજ ની ઉજવણી પણ કચ્છીઓ ધામધૂમથી કરે છે. જે … Continue reading PM Modi અને સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છી માંડુઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી