‘સ્માર્ટ મીટરનું બેસણું’ વડોદરાની પ્રજાએ વીજ કંપની સામે માંડ્યો અનોખો વિરોધ

વડોદરા : રાજ્યમાં ચૂંટણી બાદ વીજ કંપની બાદ સ્માર્ટ મીટર (Smart meter) લાગુ કરવાને લઈને ભારે વિવાદ સર્જાયો છે. લોકોમાં સ્માર્ટ મીટર લાગુ કરવાને લઈને ભારે વિરોધ વ્યાપ્યો છે. સ્માર્ટ મીટરને લઈને વડોદરામાં અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરાના સુભાનપૂરા વિસ્તારમાં વીજ કંપનીની ઓફિસમાં સ્માર્ટ મીટરના ફોટા પર હાર પહેરાવીને તેના બેસણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો … Continue reading ‘સ્માર્ટ મીટરનું બેસણું’ વડોદરાની પ્રજાએ વીજ કંપની સામે માંડ્યો અનોખો વિરોધ