આમ હોય ? પાટણની તો પથારી ફરી ગઈ, એક મહિનામાં 10 હજાર દર્દીઓની સારવાર !

રાજ્યમાં આવખતે પડેલા સવા સો ટકા વરસાદ,જળ જમાવ અને પાણી ભરાઈ રહેવાના કારણે ફેલાયેલા મચ્છરર્જન્ય રોગચાળાએ મોટા શહેરોમાં માથું ઉચક્યું છે. રાજ્યના ચાર મહાનગર સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ પછી ભૂજમાં ભેદ ભરમ વળી બીમારીએ ચિંતા વધારતા લગભગ 19 મોત નિપજ્યાં છે. ત્યારે બીમારીના સમાચાર ઉત્તર ગુજરાતનાં પાટણથી આવી રહ્યા છે જ્યાં મચ્છરજન્ય રોગચાળાના પરિણામે … Continue reading આમ હોય ? પાટણની તો પથારી ફરી ગઈ, એક મહિનામાં 10 હજાર દર્દીઓની સારવાર !