Gujaratમાં સ્કૂલ વાનચાલકોની હડતાળથી વાલીઓ પરેશાન

અમદાવાદઃ ગુજરાતભરમાં(Gujarat)મંગળવારથી સ્કૂલ વાહન ચાલક એસોસિએશન દ્વારા હડતાળનો નિર્ણય લેવાયો છે. ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા કરવામાં આવતી ખોટી કાર્યવાહીના વિરોધમાં એસોસિએશને હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. સુરતમાં આજે વહેલી સવારે વરસાદ વચ્ચે વાલીઓ બાળકોને સ્કૂલે મૂકવા માટે આવ્યા હતા. નોકરિયાત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. બીજી બાજુ વાન અને રિક્ષા ભાડામાં પણ … Continue reading Gujaratમાં સ્કૂલ વાનચાલકોની હડતાળથી વાલીઓ પરેશાન