સોના ચાંદી નહીં પણ ડુંગળીની ચોરી: ખેડૂત સૂતો રહ્યો અને ચોર 400 મણ ડુંગળી ચોરી ગયા

મોરબીઃ ગુજરાત સહિત દેશમાં મોંઘવારીના મારથી સૌ કોઈ પરેશાન છે, મોંઘવારીના કારણે ચોરીની સંખ્યામાં વધારો પણ નોંધાઈ રહ્યો છે. પણ કેટલીક ચોરીઓ એવી હોય છે જે ચર્ચાનું કેન્દ્ર રહે છે. આવી જ એક ઘટના ગુજરાતના મોરબી જિલ્લામાં બની છે. જ્યાં સોના-ચાંદી કે રૂપિયાની નહીં પણ ગરીબોની કસ્તુરી (ડુંગળી)ની ચોરી કરવામાં આવી છે. અને આ ઘટનામા … Continue reading સોના ચાંદી નહીં પણ ડુંગળીની ચોરી: ખેડૂત સૂતો રહ્યો અને ચોર 400 મણ ડુંગળી ચોરી ગયા