અંતે સ્માર્ટ મીટરના મુદ્દે સરકાર ઝૂકી; હવે સ્માર્ટ મીટરની સાથે લગાવાશે જૂના મીટર

ગાંધીનગર : હાલમાં રાજ્યમાં ગરમીની સાથે સાથે સ્માર્ટ મીટરનો (Smart Meter) મુદ્દો ઉછળ્યો હતો. પરંતુ હવે સ્માર્ટ મીટરને લઈને રાજ્ય સરકારે નમતું મેલવું પડ્યું હતું. સરકારે નિર્ણય કર્યો છે કે સ્માર્ટ વિજમીટરની સાથે જૂના વિજમીટર પણ લગાવવામાં આવશે. સ્માર્ટ મીટરને લઈને લોકોમાં ફેલાયેલી ગેરસમજને દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોમાં થઈ રહેલા … Continue reading અંતે સ્માર્ટ મીટરના મુદ્દે સરકાર ઝૂકી; હવે સ્માર્ટ મીટરની સાથે લગાવાશે જૂના મીટર