સુરતના ધારાસભ્ય અધિકારી પર બગડ્યા કહ્યું “માલ ખાય અધિકારી અને માર ખાય ચૂંટાયેલ પ્રતિનિધિ”

સુરત: હાલ રાજકોટમાં ગેમઝોન દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને આજે તંત્ર દ્વારા આકરી તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સુરત કલેકટરની અધ્યક્ષતામાં મળેલી સંકલન બેઠકમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ (Arvind Rana)SUDAના અધિકારીઓની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે તળપદી લહેકામાં કહ્યું હતું કે ‘માલ ખાય અધિકારી અને માર ખાય ચૂંટાયેલ પ્રતિનિધિ એ … Continue reading સુરતના ધારાસભ્ય અધિકારી પર બગડ્યા કહ્યું “માલ ખાય અધિકારી અને માર ખાય ચૂંટાયેલ પ્રતિનિધિ”