ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો ફફડાટઃ રાજકોટ જિલ્લામાં બે દર્દીનાં મોત

રાજ્યમાં ગરમીની શરૂઆત થતાં જ રોગચાળો પણ વકર્યો છે, તેમાં પણ સ્વાઈન ફ્લૂના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ચાર મોટા શહેરો અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને સુરતમાં પણ સ્વાઈન ફ્લૂથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હોસ્પિટલોમાં વધી છે. જો કે આજે રાજકોટ જિલ્લામાં 2 દર્દીના મોત થતા હડકંપ મચી ગયો છે, જસદણના એક યુવાનનું સ્વાઈન ફ્લુથી જ્યારે … Continue reading ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો ફફડાટઃ રાજકોટ જિલ્લામાં બે દર્દીનાં મોત