પુરુષોત્તમ રૂપાલા સામે હવે જામ સાહેબ મેદાને, ચૂંટણીમાં જવાબ આપવાની ક્ષત્રિયોની કરી હાકલ

ભાજપના અગ્રણી નેતા અને રાજકોટ લોકસભા બેઠકથી ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય રાજવી પરિવારો અંગે કરેલા બફાટ બાદ શરૂ થયેલો વિરોધ હજુ ભભૂકી રહ્યો છે. પુરૂષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન સામે રાજ્યના વિવિધ રાજવી પરીવારોએ વિરોધ વ્યક્ત કર્યો, આજે જામનગર રાજવી પરિવારના જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ પણ તેમની નારાજગી વ્યક્ત કરી છે, તેમણે એક પ્રેસ રીલીઝ જાહેર કરી પોતાનું … Continue reading પુરુષોત્તમ રૂપાલા સામે હવે જામ સાહેબ મેદાને, ચૂંટણીમાં જવાબ આપવાની ક્ષત્રિયોની કરી હાકલ