ગુજરાતમાં યોજાનારા ફિલ્મફેર એવોર્ડ્ઝના નોમિનેશન થયા જાહેર, પઠાણ-એનિમલ સહિત આ ફિલ્મો મેદાનમાં.. | મુંબઈ સમાચાર

ગુજરાતમાં યોજાનારા ફિલ્મફેર એવોર્ડ્ઝના નોમિનેશન થયા જાહેર, પઠાણ-એનિમલ સહિત આ ફિલ્મો મેદાનમાં..

ગાંધીનગર: ગુજરાત ટુરિઝમ સંકલન સાધીને 69મા ફિલ્મફેર એવોર્ડ્ઝ સમારોહનું ગુજરાતમાં આયોજન થઇ રહ્યું છે. આ સમારોહમાં હિંદી સિનેમાની શ્રેષ્ઠ પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવશે. ફિલ્મફેરમાં શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ નિર્માતાઓ, શ્રેષ્ઠ લેખકો, શ્રેષ્ઠ સંગીતકારો, શ્રેષ્ઠ ગાયકો સહિતની શ્રેણીઓમાં પુરસ્કારો આપવામાં આવશે. આ વખતે શ્રેષ્ઠ ફિલ્મની યાદીમાં એનિમલ, પઠાણ સહિતની ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે. તમામ શ્રેણીના નામાંકનોની યાદી નીચે મુજબ છે.

સંબંધિત લેખો

Back to top button