ભુજ સહિત કચ્છવાસીઓ માટે ગૂડ ન્યૂઝઃ શરૂ થઈ રહી છે આ નવી ટ્રેનસેવા

અમદાવાદઃ ભુજવાસીઓ માટે ભારતીય રેલવે ખુશખબર લઈને આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ભુજ અને દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે એક નવી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશેની વિગતો જાણીએ તો ટ્રેન નંબર 20983/20984 ભુજ-દિલ્લી સરાય રોહિલ્લા-ભુજ સુપરફાસ્ટ દ્વિ અઠવાડિક સુપરફાસ્ટ એક્સપ્રેસ બીજી ઑગસ્ટથી શરૂ થશે. ટ્રેન નંબર … Continue reading ભુજ સહિત કચ્છવાસીઓ માટે ગૂડ ન્યૂઝઃ શરૂ થઈ રહી છે આ નવી ટ્રેનસેવા